વધુ એક સ્વામીની પાપલીલાનો પર્દાફાશ! ઓડિયો થયો વાઈરલ

|

Sep 21, 2020 | 11:03 AM

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના એક બાદ એક કાંડ બહાર આવી રહ્યા છે. તેવા સમયે વધુ એક સ્વામીની પાપલીલાનો પર્દાફાશ થયો છે. વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના ઘનશ્યામશાસ્ત્રીની સેક્સલીલાઓની આગ હજુ ઠરી નથી, ત્યાં સંપ્રદાયના વધુ એક સ્વામી નિત્યસ્વરૂપ સ્વામીની સેક્સલીલા બહાર આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડતાલ સંપ્રદાયના હજારો હરિભક્તોના વોટ્સએપ ગૃપમાં વાઈરલ થયેલી એક ઓડિયોક્લિપ અને મેસેજથી […]

વધુ એક સ્વામીની પાપલીલાનો પર્દાફાશ! ઓડિયો થયો વાઈરલ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના એક બાદ એક કાંડ બહાર આવી રહ્યા છે. તેવા સમયે વધુ એક સ્વામીની પાપલીલાનો પર્દાફાશ થયો છે. વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના ઘનશ્યામશાસ્ત્રીની સેક્સલીલાઓની આગ હજુ ઠરી નથી, ત્યાં સંપ્રદાયના વધુ એક સ્વામી નિત્યસ્વરૂપ સ્વામીની સેક્સલીલા બહાર આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડતાલ સંપ્રદાયના હજારો હરિભક્તોના વોટ્સએપ ગૃપમાં વાઈરલ થયેલી એક ઓડિયોક્લિપ અને મેસેજથી સંપ્રદાયમાં ખળભળાટ મચ્યો છે. ઓડિયો ક્લિપમાં રાજકોટ પાસેના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીએ તેમના જ એક સાધુ શિષ્ય સાથે દુષ્કૃત્ય કરી રહ્યા હોવાની નજરે દેખ્યા હોવાની બે અન્ય સ્વામીઓ વાતો કરતા હોવાનું સંભળાય છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:30 am, Sat, 8 August 20

Next Article