અમદાવાદ: શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા ફૂડ પેકેટ

|

Nov 22, 2020 | 6:08 PM

અમદાવાદમાં પોલીસ કરફયુનું કડડ અમલવારી કરાવી રહી છે ત્યારે શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી. અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડયા. તમામ પોલીસ સ્ટેશનમાં 200 જેટલા જરૂરિયાત લોકોને જમવાની વ્યવસ્થા કરી અને 10 હજાર જેટલા લોકોની સવાર-સાંજ જમવાની શહેર પોલીસે વ્યવસ્થા કરી. ફૂટપાથ પર રહેતા ભિક્ષુક અને ગરીબ લોકોને પોલીસે […]

અમદાવાદ: શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા ફૂડ પેકેટ

Follow us on

અમદાવાદમાં પોલીસ કરફયુનું કડડ અમલવારી કરાવી રહી છે ત્યારે શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી. અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડયા. તમામ પોલીસ સ્ટેશનમાં 200 જેટલા જરૂરિયાત લોકોને જમવાની વ્યવસ્થા કરી અને 10 હજાર જેટલા લોકોની સવાર-સાંજ જમવાની શહેર પોલીસે વ્યવસ્થા કરી. ફૂટપાથ પર રહેતા ભિક્ષુક અને ગરીબ લોકોને પોલીસે ફૂડ વિતરણ કર્યું. લાયન્સ કલબ ઓફ ઇન્ટરનેશનલ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન, હરેકૃષ્ણ મંદિર અને પોલીસના સંયુક્ત આયોજનથી આ સેવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: વડોદરા: કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article