વડોદરા: કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

VMC seals shops for violating covid guidelines traders irked Vadodara

વડોદરામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખોટી રીતે સીલ કરી પરેશાન કરાશે તો વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. વડોદરાના વેપારી એસોસિએશન દ્વારા કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કર્યો અને અધિકારીઓને ખુશ કરવા કાગળ પર કામગીરી બતાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત, અકસ્માત થતા કારચાલકનુ નિપજયું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  War of words escalates between Congress & BJP as Gujarat poll dates announced - Tv9

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments