Video: જમીન અને પાકમાં આવતી ઉધઇની સમસ્યાનું સમાધાન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો ખેડૂતોને ખેતીની સાથે બાગાયતી પાકોમાં એક સમસ્યા ખુબ જ આવતી હોય છે. આ સમસ્યા છે ઉધઇની. જે જમીનની સાથે પાકને પણ નુકશાન કરે છે. તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડે છે. હવે આ સમસ્યાનો એક ઉપાય છે અને તે […]

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ખેડૂતોને ખેતીની સાથે બાગાયતી પાકોમાં એક સમસ્યા ખુબ જ આવતી હોય છે. આ સમસ્યા છે ઉધઇની. જે જમીનની સાથે પાકને પણ નુકશાન કરે છે. તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડે છે. હવે આ સમસ્યાનો એક ઉપાય છે અને તે પણ સજીવ પધ્ધતિ દ્વારા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ખેતરમાં જ્યારે ઉધઈનો ઉપદ્રવ થાય તો તેનો નાશ કરવા માટે ખેડૂતો રાસાયણિક પદ્ધતિ દ્વારા નિયંત્રણ કરતા હોય છે. હાલ ઘણા ખેડૂત મિત્રો સજીવ ખેતી તરફ વળ્યા છે ત્યારે સજીવ પદ્ધતિ દ્વારા પણ ઉધઈનું નિયંત્રણ થઇ શકે છે. ખેતરમાં ઉધઈનો ઉપદ્રવ થાય ત્યારે સજીવ પદ્ધતિના ઉપાય ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક નિવડશે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થશે.

