Gujarati NewsGujaratHotels restaurants re open for public today here are things you should keep in mind aajthi rajyabharma social distancena palan ane savcheti sathe hotel ane restaurant thay sharu
આજથી રાજ્યભરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન અને સાવચેતી સાથે હોટેલ અને રેન્ટોરન્ટ થઈ શરૂ
આજથી રાજ્યભરમાં રેસ્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન, સેનિટાઈઝર સહિતની સાવચેતી સાથે રેન્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. મોટાભાગની જગ્યાએ ડિજીટલ પેમેન્ટ માટે અગાઉથી જ વ્યવસ્થા કરાયેલી છે, ત્યારે હવે ફરી રેસ્ટોરન્ટ શરૂ થઈ જતા હોટલ માલિકો ગ્રાહકોની વાટ જોઈ રહ્યા છે. ખાસ કરીને સાંજે 7 વાગ્યા બાદ રેસ્ટોરન્ટમાં જમવા જવાની પરમિશન નથી, ત્યારે […]
Follow us on
આજથી રાજ્યભરમાં રેસ્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન, સેનિટાઈઝર સહિતની સાવચેતી સાથે રેન્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. મોટાભાગની જગ્યાએ ડિજીટલ પેમેન્ટ માટે અગાઉથી જ વ્યવસ્થા કરાયેલી છે, ત્યારે હવે ફરી રેસ્ટોરન્ટ શરૂ થઈ જતા હોટલ માલિકો ગ્રાહકોની વાટ જોઈ રહ્યા છે. ખાસ કરીને સાંજે 7 વાગ્યા બાદ રેસ્ટોરન્ટમાં જમવા જવાની પરમિશન નથી, ત્યારે હોટલના સંચાલકોની માગણી છે કે, આ સમયમાં વધારો કરાય. જેથી ગ્રાહક અને તેમને બંનેને રાહત મળી શકે.