VIDEO: રાજકોટની કુખ્યાત સોનુ ડાંગર દારૂની મહેફિલ કરતા અમદાવાદ પોલીસે કરી ધરપકડ

|

Dec 10, 2019 | 11:12 AM

પોતાના નિવેદન અને ગુનાહીત કૃત્યોથી ચર્ચામાં રહેતી રાજકોટની કુખ્યાત સોનુ ડાંગરની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. સોનુ ડાંગર સાથે ગૌતમ પૂનાની અને શિવરાજ બિછિયાની પણ ધરપકડ કરાઈ છે. ગૌતમ અને શિવરાજ હથિયારના 6 ગુનામાં વોન્ટેડ લીસ્ટમાં સામેલ છે. હાલ પોલીસે ત્રણેયને અજ્ઞાત સ્થળે રાખ્યા છે. સોનુ ડાંગર પર જીવલેણ હુમલો થઇ શકે છે એવા થોડા […]

VIDEO: રાજકોટની કુખ્યાત સોનુ ડાંગર દારૂની મહેફિલ કરતા અમદાવાદ પોલીસે કરી ધરપકડ

Follow us on

પોતાના નિવેદન અને ગુનાહીત કૃત્યોથી ચર્ચામાં રહેતી રાજકોટની કુખ્યાત સોનુ ડાંગરની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. સોનુ ડાંગર સાથે ગૌતમ પૂનાની અને શિવરાજ બિછિયાની પણ ધરપકડ કરાઈ છે. ગૌતમ અને શિવરાજ હથિયારના 6 ગુનામાં વોન્ટેડ લીસ્ટમાં સામેલ છે. હાલ પોલીસે ત્રણેયને અજ્ઞાત સ્થળે રાખ્યા છે. સોનુ ડાંગર પર જીવલેણ હુમલો થઇ શકે છે એવા થોડા સમય પહેલા જ રીજનલ આઈબીએ ઇનપુટ આપ્યા હતા. હવે સોનુ સહીત ત્રણેયને ક્રાઇમબ્રાન્ચ લઇ જવાય તેવી શક્યતા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article