લોકડાઉન બાદ ઈંધણના ભાવ વધારાએ સર્જી મુશ્કેલી. રોજબરોજ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વ્યાપાર, ધંધા, રોજગાર ઉપર અસર

|

Jun 25, 2020 | 9:56 AM

લોકડાઉનને પગલે ખાલી થઈ ગયેલી સરકારી તીજોરી ભરવા માટે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર 2 રૂપિયાનો ભાવ વધારા કર્યો છે. તો  કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારના કરવેરાના વધારાના પગલે પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા ભાવ વધારાના પગલે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભાવિત થયો છે.  જુઓ વિડીયો. […]

લોકડાઉન બાદ ઈંધણના ભાવ વધારાએ સર્જી મુશ્કેલી. રોજબરોજ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વ્યાપાર, ધંધા, રોજગાર ઉપર અસર
Hike In Petrol , Diesel Price What Transport association members have to say

Follow us on

લોકડાઉનને પગલે ખાલી થઈ ગયેલી સરકારી તીજોરી ભરવા માટે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર 2 રૂપિયાનો ભાવ વધારા કર્યો છે. તો  કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારના કરવેરાના વધારાના પગલે પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા ભાવ વધારાના પગલે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભાવિત થયો છે.  જુઓ વિડીયો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article