સિધ્ધપૂરમાં જુવાર, અમરેલીમાં કપાસ, જંબુસરમાં ઘઉ, બાજરાના સૌથી વધુ ભાવ, જાણો ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના 19મી સપ્ટેમ્બરના ભાવ

|

Sep 20, 2020 | 12:43 PM

ગુજરાતમાં 19 સપ્ટેમ્બરના રોજ જુવારના સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુરમાં, કપાસના અમરેલીમાં, જંબુસરમાં ઘંઉ અને બાજરીના, કડીમાં ચોખાના અને જૂનાગઢના માંગરોળમાં મગફળીના સૌથી વધુ વેચાણ ભાવ બોલાયા છે. સિધ્ધપૂર એપીએમસીમાં જુવારના 3750થી 4150, અમરેલી એપીએમસીમાં કપાસના 3500થી 5145, મહેસાણાના કડીમાં ચોખાના 1550થી 2220, મગફળીના સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળમાં 5375થી 5500 સુધીના ભાવ બોલાયા છે. […]

સિધ્ધપૂરમાં જુવાર, અમરેલીમાં કપાસ, જંબુસરમાં ઘઉ, બાજરાના સૌથી વધુ ભાવ, જાણો ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના 19મી સપ્ટેમ્બરના ભાવ

Follow us on

ગુજરાતમાં 19 સપ્ટેમ્બરના રોજ જુવારના સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુરમાં, કપાસના અમરેલીમાં, જંબુસરમાં ઘંઉ અને બાજરીના, કડીમાં ચોખાના અને જૂનાગઢના માંગરોળમાં મગફળીના સૌથી વધુ વેચાણ ભાવ બોલાયા છે.
સિધ્ધપૂર એપીએમસીમાં જુવારના 3750થી 4150, અમરેલી એપીએમસીમાં કપાસના 3500થી 5145, મહેસાણાના કડીમાં ચોખાના 1550થી 2220, મગફળીના સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળમાં 5375થી 5500 સુધીના ભાવ બોલાયા છે. તો ભરૂચના જંબુસરમાં બાજરીનો ભાવ 1800થી 2200 અને ઘઉનો ભાવ 2000થી 2400નો ભાવ બોલાયો હતો. જુઓ ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટમાં અનાજના ક્વિન્ટલ દીઠ ભાવ.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article