નવા ટ્રાફિક નિયમ બાદ ગુજરાતમાં દંડ ભરવામાં અમદાવાદ શહેર નંબર 1, જાણો વિગતો

|

Sep 17, 2019 | 1:05 PM

ટ્રાફિક દંડમાં સુધારો કહેતા આકરા દંડનો સોમવારે પહેલો દિવસ હતો. અમદાવાદ શહેરમાં પહેલા દિવસે 8 લાખ 78 હજારનો દંડ વસુલ કરાયો હતો. નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ RTOએ વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. આ પણ વાંચો: વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ Web Stories View more […]

નવા ટ્રાફિક નિયમ બાદ ગુજરાતમાં દંડ ભરવામાં અમદાવાદ શહેર નંબર 1, જાણો વિગતો

Follow us on

ટ્રાફિક દંડમાં સુધારો કહેતા આકરા દંડનો સોમવારે પહેલો દિવસ હતો. અમદાવાદ શહેરમાં પહેલા દિવસે 8 લાખ 78 હજારનો દંડ વસુલ કરાયો હતો. નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ RTOએ વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો.

આ પણ વાંચો: વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જેમાં ટ્રાફિક પોલીસે 1900 વાહન ચાલકો પાસેથી 7 લાખ 2 હાજર અને RTOએ વિવિધ દંડ પેટે 1 લાખ 75 હજાર વસુલ્યા હતા. દંડમાં સૌથી વધુ હેલ્મેટ નહીં પહેરનારા 622 લોકો પાસેથી 3 લાખ 11 હજાર દંડ વસુલાયો હતો. તો સીટબેલ્ટ નહીં બાંધનાર 226 કારચાલકો પાસેથી પણ 1 લાખ 13 હજાર દંડ વસુલવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article