VIDEO : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પરથી મોટી ઘાત ટળી, વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

|

May 28, 2020 | 5:26 PM

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી તી. જો કે આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઈ ગયું છે અને તેના લીધે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે.  જો કે વાવાઝોડાના લીધે તિથલના દરિયાકિનારે કરંટ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જે મોજા ઉછળે તેના કરતાં દરિયામાં વધારે કરંટ જોવા મળ્યો હતો. Facebook પર […]

VIDEO : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પરથી મોટી ઘાત ટળી, વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી તી. જો કે આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઈ ગયું છે અને તેના લીધે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે.  જો કે વાવાઝોડાના લીધે તિથલના દરિયાકિનારે કરંટ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જે મોજા ઉછળે તેના કરતાં દરિયામાં વધારે કરંટ જોવા મળ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ, 454 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article