ભાવનગરના મહુવામાં ભારે વરસાદ નોંધાયો, મહુવાની ભાદ્રોડ નદીમાં આવ્યું પૂર

|

Sep 23, 2020 | 4:42 PM

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે મહુવાના વાઘનાગર ગામની ભાદ્રોડ નદીમાં ઘોડાપુર આવ્યું છે. તો નદીમાં ઘોડાપુરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ પંથકના દાઠા, નીપ, સથરા, દયાળસ, કળાસર ગામનો રોડ માર્ગે સંપર્ક તૂટયો છે. આ પણ વાંચોઃભરૂચના ટંકારીયા ગામનુ તળાવ છલકાયુ, માંચ ગામની મસ્જિદ ઉપરના પતરા ઉડયા […]

ભાવનગરના મહુવામાં ભારે વરસાદ નોંધાયો, મહુવાની ભાદ્રોડ નદીમાં આવ્યું પૂર

Follow us on

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે મહુવાના વાઘનાગર ગામની ભાદ્રોડ નદીમાં ઘોડાપુર આવ્યું છે. તો નદીમાં ઘોડાપુરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ પંથકના દાઠા, નીપ, સથરા, દયાળસ, કળાસર ગામનો રોડ માર્ગે સંપર્ક તૂટયો છે.

આ પણ વાંચોઃભરૂચના ટંકારીયા ગામનુ તળાવ છલકાયુ, માંચ ગામની મસ્જિદ ઉપરના પતરા ઉડયા

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article