દક્ષિણમાં ધોધમાર વરસાદ: નદીઓમાં આવ્યું ઘોડાપુર, આજુબાજુનાં ગામને કરાયા એલર્ટ

|

Aug 05, 2019 | 3:04 PM

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. કાવેરી નદી અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. આ નદીની આજુબાજુના ગામોમાં પુરનો ખતરો હોવાથી વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.  કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. Web Stories View more અથાણું […]

દક્ષિણમાં ધોધમાર વરસાદ: નદીઓમાં આવ્યું ઘોડાપુર, આજુબાજુનાં ગામને કરાયા એલર્ટ

Follow us on

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. કાવેરી નદી અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. આ નદીની આજુબાજુના ગામોમાં પુરનો ખતરો હોવાથી વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.  કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  અમિત શાહે કાશ્મીરમાં જમીનની કિંમતને લઈને જે આંકડાઓ આપ્યા તે જાણીને તમે ચોંકી જશો!

 

[yop_poll id=”1″]

 

[yop_poll id=”1″]

Published On - 3:03 pm, Mon, 5 August 19

Next Article