48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં તુટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

|

Sep 29, 2019 | 9:16 AM

  રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સક્રિય વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો […]

48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં તુટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

Follow us on

 

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સક્રિય વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article