AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથના થોરડી નજીક શાંગાવાડી નદીમાં આવ્યું પૂર, ગીર જંગલમાં વધુ વરસાદથી આવ્યું પૂર, જુઓ આ VIDEO

અમરેલી જિલ્લા સહિતના ગીર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે નદી અને નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર પંથકમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યોં છે. ગીરના જંગલમાં વધુ વરસાદ હોવાના કારણે પૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે મદીમાં પાણીની આવક […]

ગીર સોમનાથના થોરડી નજીક શાંગાવાડી નદીમાં આવ્યું પૂર, ગીર જંગલમાં વધુ વરસાદથી આવ્યું પૂર, જુઓ આ VIDEO
Follow Us:
| Updated on: Jun 18, 2019 | 6:54 AM

અમરેલી જિલ્લા સહિતના ગીર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે નદી અને નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર પંથકમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યોં છે.

ગીરના જંગલમાં વધુ વરસાદ હોવાના કારણે પૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે મદીમાં પાણીની આવક વધારે થઈ છે. જ્યારે ઉના અને સુત્રાપાડાના વિસ્તારમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. હાલ સમગ્ર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">