24 કલાકમાં ભારે વરસાદની આગાહી, લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં પડશે વરસાદ

|

Aug 29, 2019 | 1:23 PM

હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 3 દિવસ સુધી ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે તેવી વકી છે. લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ભારે વરસાદ પડવાનો અંદાજ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ […]

24 કલાકમાં ભારે વરસાદની આગાહી, લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં પડશે વરસાદ

Follow us on

હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 3 દિવસ સુધી ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે તેવી વકી છે. લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ભારે વરસાદ પડવાનો અંદાજ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS

ગુજરાતમાં વિસ્તારો મુજબ જોવા જઈએ તો આગામી 24 કલાકમાં હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામા મેઘમહેર થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 94 ટક વરસાદ ખાબક્યો છે. આમ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધશે તે મુજબ ભારે વરસાદ વિવિધ વિસ્તારોમાં પડી શકે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article