ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

|

Sep 20, 2020 | 11:17 PM

ભરૂચના નેત્રંગમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પંચબત્તી વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે ભારતના […]

ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Follow us on

ભરૂચના નેત્રંગમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પંચબત્તી વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:34 pm, Wed, 12 August 20

Next Article