ભાવનગરનો રંઘોળા ડેમ છલકાયો, રંધોળા ગામ ફરતે ફળી વળ્યા વરસાદી પાણી

|

Sep 19, 2020 | 4:09 PM

ભાવનગરમાં વરસેલા ભારે વરસાદના પગલે રંઘોળા નદીમાં ભારે પૂર આવ્યુ હતું. રંઘોળી નદીમાં આવેલા પૂરને કારણે રંઘોળા ડેમ છલકાઈ ગયો છે. તો રંઘોળા ગામની ફરતે ચોમારે પાણી પાણી થઈ ગયુ છે. રંઘોળાની ઉપરવાસમાં પડેલા ભાર વરસાદને કારણે વરસાદી પાણી રંઘોળી નદીમાં આવતા રંઘોળા ડેમ છલકાઈ ઉઠ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 […]

ભાવનગરનો રંઘોળા ડેમ છલકાયો, રંધોળા ગામ ફરતે ફળી વળ્યા વરસાદી પાણી

Follow us on

ભાવનગરમાં વરસેલા ભારે વરસાદના પગલે રંઘોળા નદીમાં ભારે પૂર આવ્યુ હતું. રંઘોળી નદીમાં આવેલા પૂરને કારણે રંઘોળા ડેમ છલકાઈ ગયો છે. તો રંઘોળા ગામની ફરતે ચોમારે પાણી પાણી થઈ ગયુ છે. રંઘોળાની ઉપરવાસમાં પડેલા ભાર વરસાદને કારણે વરસાદી પાણી રંઘોળી નદીમાં આવતા રંઘોળા ડેમ છલકાઈ ઉઠ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક વરસાદી વાતાવરણ યથાવત રહેશે.

આ પણ વાંચોઃરાજકોટના મવડીમાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ, કારમાં સવાર લોકોને સ્થાનિકોએ બચાવ્યા

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:54 am, Sun, 30 August 20

Next Article