જૂનાગઢઃ માણાવદરના ઘેડના ગામો જળબંબાકાર, નદીઓના પાણી ગામોમાં ભરાઈ જતા લોકોને ભારે હાલાકી

|

Aug 31, 2020 | 3:19 PM

જૂનાગઢના માણાવદરના ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માણાવદરના મરમઠ ગામમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. સોરઠની ઓઝત, ભાદર અને સાબલી સહિતની નદીઓ ગાંડીતૂર બની છે. નદી આસપાસના ગામોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]

જૂનાગઢઃ માણાવદરના ઘેડના ગામો જળબંબાકાર, નદીઓના પાણી ગામોમાં ભરાઈ જતા લોકોને ભારે હાલાકી

Follow us on

જૂનાગઢના માણાવદરના ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માણાવદરના મરમઠ ગામમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. સોરઠની ઓઝત, ભાદર અને સાબલી સહિતની નદીઓ ગાંડીતૂર બની છે. નદી આસપાસના ગામોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત કર્યો શોક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article