ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO

|

Sep 08, 2019 | 4:40 AM

ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેરથી કોડીનારની સોમાત નદીમાં પૂર આવ્યુ છે. કોડીનાર નજીક પેઢાવાડા ગામે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે નદીમાં સતત નવા નીરની આવત થતા સોમાત નદીમાં પૂર આવ્યુ છે. આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી Web Stories View more સરકારી બેંક […]

ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO

Follow us on

ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેરથી કોડીનારની સોમાત નદીમાં પૂર આવ્યુ છે. કોડીનાર નજીક પેઢાવાડા ગામે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે નદીમાં સતત નવા નીરની આવત થતા સોમાત નદીમાં પૂર આવ્યુ છે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જ્યારે ગીરસોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરી વળ્યા છે. સૂત્રાપાડાના પ્રાસલી અને ભૂવાટીંબી વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article