VIDEO : દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે મુશ્કેલી, ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી

|

Sep 25, 2020 | 4:06 PM

સતત વરસી રહેલાં ભારે વરસાદે દેવભૂમિ દ્વારકા જિલ્લાને બાનમાં લીધો છે. દ્રારકના સુરજકરાડી નજીક આવેલાં આરંભડામાં પાણી ભરાયા છે. મહાવીર અને જય અંબે સોસાયટીમાં પાણી ભરાયા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહારને પણ અસર પડી છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવા માટે […]

VIDEO : દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે મુશ્કેલી, ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી

Follow us on

સતત વરસી રહેલાં ભારે વરસાદે દેવભૂમિ દ્વારકા જિલ્લાને બાનમાં લીધો છે. દ્રારકના સુરજકરાડી નજીક આવેલાં આરંભડામાં પાણી ભરાયા છે. મહાવીર અને જય અંબે સોસાયટીમાં પાણી ભરાયા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહારને પણ અસર પડી છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :   VIDEO : અષાઢમાં અવિરત, જુઓ ગુજરાતના વરસાદની 50 તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:55 pm, Wed, 8 July 20

Next Article