ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મગફળીના પાકમાં થયું નુકસાન

|

Sep 21, 2020 | 7:45 PM

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે. ગીર ગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર સહિત ગામોમા સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોની મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ થયેલા નુકશાન માટે સરકાર પાસે સહાયની માગ કરી છે. આ પણ વાંચો: પોલીસ લોકો પાસેથી ખોટી રીતે દંડ વસૂલે છે, આ […]

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મગફળીના પાકમાં થયું નુકસાન

Follow us on

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે. ગીર ગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર સહિત ગામોમા સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોની મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ થયેલા નુકશાન માટે સરકાર પાસે સહાયની માગ કરી છે.

આ પણ વાંચો: પોલીસ લોકો પાસેથી ખોટી રીતે દંડ વસૂલે છે, આ મુદ્દે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો અનોખો વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:44 pm, Mon, 21 September 20

Next Article