હવામાન વિભાગ: રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે

|

Apr 04, 2020 | 12:24 PM

રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. હવામાન વિભાગે કચ્છમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના મતે તાપમાન વધતા કોરોનાની તિવ્રતા ઘટે તેવી શક્યતા છે. ઉંચું તાપમાન કુદરતી સેનેટાઈઝરનું કામ કરી શકે છે. રાજ્યમાં આકરા તડકાને કારણે લોકો ઘરની બહાર નિકળશે નહીં અને લૉકડાઉનનું સારૂ પાલન થતા કોરોનાનો કહેર ઘટે […]

હવામાન વિભાગ: રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે

Follow us on

રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. હવામાન વિભાગે કચ્છમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના મતે તાપમાન વધતા કોરોનાની તિવ્રતા ઘટે તેવી શક્યતા છે. ઉંચું તાપમાન કુદરતી સેનેટાઈઝરનું કામ કરી શકે છે. રાજ્યમાં આકરા તડકાને કારણે લોકો ઘરની બહાર નિકળશે નહીં અને લૉકડાઉનનું સારૂ પાલન થતા કોરોનાનો કહેર ઘટે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક કોરોના પોઝિટિવ મહિલાનો કેસ આવ્યો સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article