વડોદરાઃ હાથીખાના માર્કેટમાં વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ, કાળા મરીમાં ભેળસેળની મળી હતી ફરિયાદ

|

Oct 08, 2020 | 7:17 PM

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આદેશથી વડોદારના આરોગ્ય વિભાગે આજે હાથીખાના બજારમાં સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. હાથીખાના માર્કેટમાં આવેલા ગરમ મસાલાના 9 વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી કે, કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવે છે. જેના પગલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી કેટલીક દુકાનોમાંથી નમૂના […]

વડોદરાઃ હાથીખાના માર્કેટમાં વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ, કાળા મરીમાં ભેળસેળની મળી હતી ફરિયાદ

Follow us on

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આદેશથી વડોદારના આરોગ્ય વિભાગે આજે હાથીખાના બજારમાં સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. હાથીખાના માર્કેટમાં આવેલા ગરમ મસાલાના 9 વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી કે, કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવે છે. જેના પગલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી કેટલીક દુકાનોમાંથી નમૂના લીધા હતા અને લેબ તપાસ માટે મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢઃ ગીરનાર રોપ વેનું કામ પૂર્ણ, જુઓ રોપ-વેનો એક નવો VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article