હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસ પડશે ભારે વરસાદ

|

Jul 28, 2020 | 3:15 PM

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ પણ વાંચો: સુરત: મનપાએ શહેરમાં ગણેશ વિસર્જનને લઇને કર્યો મોટો નિર્ણય, વાંચો […]

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસ પડશે ભારે વરસાદ

Follow us on

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: સુરત: મનપાએ શહેરમાં ગણેશ વિસર્જનને લઇને કર્યો મોટો નિર્ણય, વાંચો આ અહેવાલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article