BREAKING NEWS : હાર્દિક પટેલ કરવા જઈ રહ્યો છે લગ્ન, જાણો ક્યારે અને કોની સાથે કરશે લગ્ન

|

Jan 20, 2019 | 2:53 PM

પાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાશે. 26 અને 27 જાન્યુઆરી એમ 2 દિવસ લગ્નવિધી યોજાશે. હાર્દિક પટેલ કિંજલ સાથે સાદાઈથી લગ્ન કરશે. 26મી એ ઝાલાવડી સોસાયટીમાં ફક્ત ઘરના સગા સંબંધીઓ સાથે ભેગા થઈને વિધિ કરશે. 27 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દિગસર ગામે લગ્ન કરવામાં આવશે. ઉમિયા માતાજીના મંદિરમાં આયોજીત લગ્ન સમારોહમાં ફક્ત પરિવારજનો અને […]

BREAKING NEWS : હાર્દિક પટેલ કરવા જઈ રહ્યો છે લગ્ન, જાણો ક્યારે અને કોની સાથે કરશે લગ્ન
hardik patel to get marry

Follow us on

પાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાશે. 26 અને 27 જાન્યુઆરી એમ 2 દિવસ લગ્નવિધી યોજાશે. હાર્દિક પટેલ કિંજલ સાથે સાદાઈથી લગ્ન કરશે.
26મી એ ઝાલાવડી સોસાયટીમાં ફક્ત ઘરના સગા સંબંધીઓ સાથે ભેગા થઈને વિધિ કરશે. 27 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દિગસર ગામે લગ્ન કરવામાં આવશે. ઉમિયા માતાજીના મંદિરમાં આયોજીત લગ્ન સમારોહમાં ફક્ત પરિવારજનો અને અંગત મિત્રો જ ઉપસ્થિત રહેશે. હાર્દિક પટેલના લગ્ન બંને પરિવારોની સંમતિથી યોજાઈ રહ્યા છે.

જુઓ VIDEO :

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

[yop_poll id=706]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:59 pm, Sun, 20 January 19

Next Article