રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર આવ્યો અને માણસા પોલીસે ધરપકડ કરી

|

Jan 23, 2020 | 10:40 AM

હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો છે વધારો. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર તો આવ્યો. પરંતુ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે હાર્દિકની ધરપકડ કરી છે. માણસામાં થયેલી જાહેરનામા ભંગની ફરિયાદને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે. હાર્દિક પટેલે માણસામાં સભા કરી હતી. જેમાં તેણે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે.. માણસા બાદ સિદ્ધપુર પોલીસ પણ […]

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર આવ્યો અને માણસા પોલીસે ધરપકડ કરી

Follow us on

હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો છે વધારો. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર તો આવ્યો. પરંતુ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે હાર્દિકની ધરપકડ કરી છે. માણસામાં થયેલી જાહેરનામા ભંગની ફરિયાદને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે. હાર્દિક પટેલે માણસામાં સભા કરી હતી. જેમાં તેણે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે.. માણસા બાદ સિદ્ધપુર પોલીસ પણ હાર્દિક પટેલનો કબજો મેળવશે. કારણ કે પાટણના સિદ્ધપુરમાં પણ હાર્દિક પટેલ સામે જાહેરનામા ભંગની ફરિયાદ થયેલી છે.

આ પણ વાંચોઃ સુરતના વર્ષભરના વિકાસલક્ષી કામોનું પ્લાનિંગ અને બીજી તરફ ડેપ્યુટી કમિશનર કેતન પટેલે ઝબકી મારી લીધી

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article