હાર્દિક પટેલને મોટી “જવાબદારી” ગુજરાત કોંગ્રેસના “કાર્યકારી પ્રમુખ” બનાવાયા

|

Sep 25, 2020 | 1:55 PM

ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે યથાવત્ રહેશે. ત્યારે મહેન્દ્ર પરમારને આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમાયા છે. આનંદ ચૌધરીને સુરત કોંગ્રેસના પ્રમુખ બનાવાયા છે. JUST IN : @HardikPatel_ appointed Working President of #Gujarat Pradesh […]

હાર્દિક પટેલને મોટી જવાબદારી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા

Follow us on

ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે યથાવત્ રહેશે. ત્યારે મહેન્દ્ર પરમારને આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમાયા છે. આનંદ ચૌધરીને સુરત કોંગ્રેસના પ્રમુખ બનાવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ વારંવાર તુટતી હોવાથી પ્રદેશ માળખામાં ફેરફારના સંકેત, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા બદલાવાની શક્યતા

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:02 pm, Sat, 11 July 20

Next Article