VIDEO: સુરતના આ બે પ્રોજેક્ટના રહીશો મુશ્કેલીમાં, SMCએ 7 દિવસમાં ફ્લેટ ખાલી કરવા આપી નોટિસ

|

Nov 10, 2019 | 6:48 AM

  Web Stories View more મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... […]

VIDEO: સુરતના આ બે પ્રોજેક્ટના રહીશો મુશ્કેલીમાં, SMCએ 7 દિવસમાં ફ્લેટ ખાલી કરવા આપી નોટિસ

Follow us on

 

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરતના વેસુ વિસ્તારમાં હેપી ગ્લોરિયસ અને ઈવોલ્યુશન પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે. બંને પ્રોજેક્ટ માટે BU સર્ટિફિકેટ લેવામાં આવ્યા નથી. સાથે જ આ સર્ટિફિકેટ વગર જ 119 ફ્લેટમાં સ્થાનિકોએ રહેવાનું શરૂ કરી દીધું છે. તેથી સુરત કોર્પોરેશને 7 દિવસમાં ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે. મહત્વનું છે કે વિમાન લેન્ડિંગ માટે બન્ને પ્રોજેકટના ફલેટ નડતર રૂપ છે. તેથી નોટિસ આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article