AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: અમદાવાદના ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોના દેખાવો, તંત્ર દ્વારા બેનર બનાવ્યા બાદ મૂર્તિ બનાવવાની પરવાનગી નહીં આપતા વિરોધa

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ માટે કેટલાક નિયમો પણ રાખવામાં આવ્યા છે. શહેરમાં બેનર અને હોર્ડિંગ્સ લગાવી માટીના ગણેશની ખરીદીના સ્થળને લઈ તંત્ર દ્વારા જાહેરાત કરવામા આવી રહી છે. પરંતુ ગુલબાઈ ટેકરા વિસ્તારના મુર્તિકારોને મુર્તિ બનાવવા માટેની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં ન આવતા મૂર્તિકારોમાં રોષ જોવા મળી રહ્યો […]

VIDEO: અમદાવાદના ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોના દેખાવો, તંત્ર દ્વારા બેનર બનાવ્યા બાદ મૂર્તિ બનાવવાની પરવાનગી નહીં આપતા વિરોધa
| Updated on: Aug 07, 2020 | 10:23 AM
Share

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ માટે કેટલાક નિયમો પણ રાખવામાં આવ્યા છે. શહેરમાં બેનર અને હોર્ડિંગ્સ લગાવી માટીના ગણેશની ખરીદીના સ્થળને લઈ તંત્ર દ્વારા જાહેરાત કરવામા આવી રહી છે. પરંતુ ગુલબાઈ ટેકરા વિસ્તારના મુર્તિકારોને મુર્તિ બનાવવા માટેની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં ન આવતા મૂર્તિકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે મુર્તિકારોએ મેયર બંગલાની બહાર માટીની મુર્તી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમને મુર્તિ બનાવવા માટે પરવાનગી આપવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. દેખાવો કરી રહેલા મુર્તિકારો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
g clip-path="url(#clip0_868_265)">