VIDEO: અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન

|

May 23, 2020 | 4:33 AM

અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન થયું હતું. આનંદ કાંબલિયાનું શુક્રવારે કોરોનાની બીમારીના કારણે અવસાન થયું હતું. અમેરિકાના લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આનંદ કાંબલિયા લોસ એન્જલીસમાં પત્ની-બાળકો સાથે રહેતા હતા. પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયાના પુત્ર હતા આનંદ. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે […]

VIDEO: અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન

Follow us on

અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન થયું હતું. આનંદ કાંબલિયાનું શુક્રવારે કોરોનાની બીમારીના કારણે અવસાન થયું હતું. અમેરિકાના લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આનંદ કાંબલિયા લોસ એન્જલીસમાં પત્ની-બાળકો સાથે રહેતા હતા. પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયાના પુત્ર હતા આનંદ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article