ગુજરાતી ગાયક જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ અને પોલીસે આ વ્યક્તિની કરી ધરપકડ

|

Jan 17, 2020 | 5:57 PM

જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદની ગણતરીની કલાકોમાં જ 1 આરોપીની ધરપકડ કરી છે. અજાણ્યો વ્યક્તિ જિગ્નેશ કવિરાજ બનીને લોકો સાથે વાતચીત કરતો હતો. જે બાદ જિગ્નેશ કવિરાજે આ ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચોઃ વિશાલ ગોસ્વામી ખંડણી ક્યારેક છોટા શકીલ […]

ગુજરાતી ગાયક જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ અને પોલીસે આ વ્યક્તિની કરી ધરપકડ

Follow us on

જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદની ગણતરીની કલાકોમાં જ 1 આરોપીની ધરપકડ કરી છે. અજાણ્યો વ્યક્તિ જિગ્નેશ કવિરાજ બનીને લોકો સાથે વાતચીત કરતો હતો. જે બાદ જિગ્નેશ કવિરાજે આ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ વિશાલ ગોસ્વામી ખંડણી ક્યારેક છોટા શકીલ અને રવિ પૂજારી બનતો હતો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:38 pm, Fri, 17 January 20

Next Article