VIDEO: ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

|

Nov 11, 2019 | 5:54 PM

ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર જમનાબેન વેગડાએ પોલીસ ફરિયાદ કરી છે. આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

VIDEO: ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

Follow us on

ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર જમનાબેન વેગડાએ પોલીસ ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફરિયાદ નોંધાવવાનું કારણ, ફિલ્મમાં અનુસૂચિત જાતિનું અપમાન થાય તેવા સંવાદ હોવાનો આક્ષેપ છે. જે બાદ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદની એક કોપી સોશિયલ મીડિયામાં પણ શેર થઈ રહી છે. જેમા ફરિયાદ વિશેની માહિતી છે.

Next Article