26/11ની 10મી વરસી પછી પણ ગુજરાતી પરિવારને હજી મળ્યો નથી ન્યાય !!!

|

Nov 29, 2018 | 8:56 AM

2008માં મુંબઈમાં 26/11ના જે હુમલો કર્યો હતો તેને આજે 10 વર્ષ થયા. આ હુમલા માટે પોરબંદરની કુબેર બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલા પહેલાં જ બોટના ખલાસીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ બોટમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સિમાસી ગામના ખલાસીને મારીને દરિયામાં ફેંરી દેવામાં આવ્યા હતા. Web Stories View more ગરમીમાંથી ઘરે […]

26/11ની 10મી વરસી પછી પણ ગુજરાતી પરિવારને હજી મળ્યો નથી ન્યાય !!!
Mumbai terror Attack_tv9

Follow us on

2008માં મુંબઈમાં 26/11ના જે હુમલો કર્યો હતો તેને આજે 10 વર્ષ થયા. આ હુમલા માટે પોરબંદરની કુબેર બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલા પહેલાં જ બોટના ખલાસીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

આ બોટમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સિમાસી ગામના ખલાસીને મારીને દરિયામાં ફેંરી દેવામાં આવ્યા હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જે પછી તેમના પરિવારને હજી સુધી લાભ આપવામાં આવ્યો નથી. આ ઘટનાને 10 વર્ષ વીતી ચૂક્યા પણ હજુ સરકાર દ્વારા મારા પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી.આજે પણ પરિવાર સમક્ષ ઘટના તરે છે

આ પણ વાંચો : ₹260 કરોડનું ફૂલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ

પરિવાર આજે પણ વ્યથામાં ડૂબેલો છે અને ઘટના યાદ કરતા આંખોમાં આંસુ આવી જાય છે. પોરબંદરની કુબેર બોટમાં ટંડેલ તરીકે ફરજ બજાવતા હતા. કુબેર‌ બોટમાં રહેલા માછીમારોને એક પછી એક એમ મોતને ઘાટ ઉતાર્યા હતા. હોટલ તાજ સુધી પહોંચવા માટે‌ જીવતા રાખવામાં આવ્યો હતો અને તેને છરીની અણીએ મુંબઈ કિનારા સુધી બોટ લઇ જવાની ફરજ પાડવામાં આવી હતી.

[yop_poll id=”21″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:20 am, Mon, 26 November 18

Next Article