ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી

|

Jan 14, 2020 | 9:38 AM

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. ત્યારે ગુજરાતી ફિલ્મના સ્ટાર અભિનેતા મલ્હાર ઠાકરે પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અભિનેતા મલ્હાર ઠાકર ઉત્તરાયણ મનાવવા માટે અમદાવાદની પોળમાં પહોંચ્યા હતા.   Web Stories View […]

ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી

Follow us on

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. ત્યારે ગુજરાતી ફિલ્મના સ્ટાર અભિનેતા મલ્હાર ઠાકરે પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અભિનેતા મલ્હાર ઠાકર ઉત્તરાયણ મનાવવા માટે અમદાવાદની પોળમાં પહોંચ્યા હતા.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article