કોરોના કાળમાં શિક્ષણનો મુદ્દો ગૂંચવાયો, ગુજરાત વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8, 9 અને 11મા ધોરણમાં ભણતા બાળકોને માસ પ્રમોશન આપે, 40 ટકા શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપતી ન હોવાનો આક્ષેપ

|

Sep 21, 2020 | 4:57 PM

કોરોના કાળમાં શિક્ષણનો મુદ્દો એવો ગૂંચવાયો છે કે તેને ઉકેલવો મુશ્કેલ બન્યો છે ત્યારે ગુજરાત વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8, 9 અને 11મા ધોરણમાં ભણતા બાળકોને માસ પ્રમોશન આપી દે. નરેશ શાહનો આક્ષેપ છે કે 40 ટકા શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપતી નથી  કેટલાક પરિવારજનોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી […]

કોરોના કાળમાં શિક્ષણનો મુદ્દો ગૂંચવાયો, ગુજરાત વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8, 9 અને 11મા ધોરણમાં ભણતા બાળકોને માસ પ્રમોશન આપે, 40 ટકા શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપતી ન હોવાનો આક્ષેપ

Follow us on

કોરોના કાળમાં શિક્ષણનો મુદ્દો એવો ગૂંચવાયો છે કે તેને ઉકેલવો મુશ્કેલ બન્યો છે ત્યારે ગુજરાત વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8, 9 અને 11મા ધોરણમાં ભણતા બાળકોને માસ પ્રમોશન આપી દે. નરેશ શાહનો આક્ષેપ છે કે 40 ટકા શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપતી નથી  કેટલાક પરિવારજનોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમની પાસે સ્માર્ટફોન પણ નથી, રાજ્ય સરકાર આ પરિસ્થિતિ સમજીને માસ પ્રમોશનનો નિર્ણય કરે તેવી વાલી મંડળની માંગ છે. નરેશ શાહે કહ્યું કે જે સ્કૂલોએ ઓનલાઈન પણ નથી ભણાવ્યું તેમને ફી માગવાનો કોઈ હક જ નથી અને જે શાળાઓએ ભણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ગળે ઉતર્યું નથી જેથી રાજ્ય સરકાર સંપૂર્ણ ફી માફ કરી દે તેવી માંગ કરવામાં આવી છે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Next Article