ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર, સૌ વધુ સીટ પર NSUIનો વિજય

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર, સૌ વધુ સીટ પર NSUIનો વિજય


ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 8માંથી 5 બેઠક પર NSUIએ કબજો કરી લીધો છે. 4 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં NSUI આગળ છે. PG આર્ટસ ફેકલ્ટીમાં રોનકસિંહ સોલંકીની જીત થઈ છે. તો PG સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહનો વિજય થયો છે. તો આ તરફ લો ફેકલ્ટીમાં NSUIના હર્ષોદિત્યસિંહ પરમારનો વિજય થયો છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહના પુત્ર છે હર્ષાદિત્યસિંહ પરમાર. પીજી કોમર્સમાં NSUIના રાહુલ થાદોડાનો વિજય થયો છે. તો આ તરફ બીએડ ફેકલ્ટીમાં NSUIના શુભમ તિવારીનો વિજય થયો છે.

આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati