ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, યુનિ.ના પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત, સોમવાર સુધી યુનિવર્સિટીના ટાવરને બંધ કરાયો

|

Sep 23, 2020 | 6:14 PM

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. યુનિ.ના પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી સોમવાર સુધી યુનિવર્સિટીના ટાવરને બંધ કરાયો છે. એક તરફ પરીક્ષાનો માહોલ છે ત્યારે યુનિ.માં કોરોના વિસ્ફોટને પગલે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી […]

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, યુનિ.ના પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત, સોમવાર સુધી યુનિવર્સિટીના ટાવરને બંધ કરાયો

Follow us on

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. યુનિ.ના પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી સોમવાર સુધી યુનિવર્સિટીના ટાવરને બંધ કરાયો છે. એક તરફ પરીક્ષાનો માહોલ છે ત્યારે યુનિ.માં કોરોના વિસ્ફોટને પગલે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article