વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

|

Feb 26, 2020 | 6:24 AM

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો […]

વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

Follow us on

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈશાક કછાવા નામના આ શખ્સે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનું કહી છેતરપિંડી કરી હતી અને ફિરોઝખાન પઠાણ નામના વેપારી પાસેથી તાંદલજા વિસ્તારમાં સાઈટમાં ભાગીદારી બનાવવા રૂ.40 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વારંવાર રૂપિયા પરત માગવા છતાં પાછા ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ઈશાક કછાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી શું ફાયદો થયો, વાંચો આ 10 પોઈન્ટ

Next Article