લોકડાઉન 4માં રેડ ઝોન સિવાયના રાજ્યના તમામ વિસ્તારમાં છૂટછાટ મળે તેવી શક્યતા- સૂત્ર

|

Sep 29, 2020 | 10:05 AM

લોકડાઉન 4ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગરમાં રેડ ઝોન યથાવત રાખી લોકડાઉન ચાલુ રખાય તેવી શક્યતા છે. રેડ ઝોન સિવાય રાજ્યના તમામ વિસ્તારમાં છૂટછાટ મળે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં હોલસેલ અને રિટેઈલ દૂકાનો ખોલવાની છૂટ અપાઈ શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા […]

લોકડાઉન 4માં રેડ ઝોન સિવાયના રાજ્યના તમામ વિસ્તારમાં છૂટછાટ મળે તેવી શક્યતા- સૂત્ર

Follow us on

લોકડાઉન 4ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગરમાં રેડ ઝોન યથાવત રાખી લોકડાઉન ચાલુ રખાય તેવી શક્યતા છે. રેડ ઝોન સિવાય રાજ્યના તમામ વિસ્તારમાં છૂટછાટ મળે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં હોલસેલ અને રિટેઈલ દૂકાનો ખોલવાની છૂટ અપાઈ શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ઓડ અને ઈવન નિયમના આધારે શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે સૂત્રો કહી રહ્યા છે કે જો જે વિસ્તારમાં કોરોનાના કેસ વધશે તો ત્યાં તત્કાળ લોકાડઉન અમલી પણ બનાવાશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આવતીકાલે રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8:00 કલાકે થશે જાહેર

 

 

Published On - 3:52 pm, Sat, 16 May 20

Next Article