VIDEO:સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત, એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા

|

Oct 05, 2020 | 1:00 PM

સુરતના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. મોટા વરાછાના સુદામા ચોકમાં એક જ 4 દુકાનના તાળા તૂટ્યા છે જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક શખ્સો દુકાન નજીક આવે છે અને દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશે છે. આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી […]

VIDEO:સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત, એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા

Follow us on

સુરતના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. મોટા વરાછાના સુદામા ચોકમાં એક જ 4 દુકાનના તાળા તૂટ્યા છે જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક શખ્સો દુકાન નજીક આવે છે અને દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશે છે. આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

 

Published On - 8:37 am, Wed, 11 March 20

Next Article