ગુજરાતનું સૌથી મોટું કોરોના વેક્સિન સ્ટોરેજ કયાં ? જુઓ આ વીડિયો

|

Dec 10, 2020 | 6:05 PM

ગુજરાતનો સૌથી મોટો વેક્સિન સ્ટોરેજ રૂમ અમદાવાદમાં તૈયાર કરાયો છે. રીજનલ વેક્સિન સ્ટોર રુમ તૈયાર કરવા તડામાર તૈયારી ચાલી રહી છે. 25 લાખ વેક્સિન સમાવવાની ક્ષમતા ધરાવતું કોલ્ડ સ્ટોરેજ W.I.C તૈયાર કરાશે. હાલના વેક્સિન સ્ટોરેજ રુમ કરતા અઢી ગણી કેપેસીટી વધારવામાં આવશે. તમામ જિલ્લાઓમાં વેક્સિનનો સપ્લાય રિજનલ વેક્સિન સ્ટોરથી કરાશે.   Web Stories View more […]

ગુજરાતનું સૌથી મોટું કોરોના વેક્સિન સ્ટોરેજ કયાં ? જુઓ આ વીડિયો

Follow us on

ગુજરાતનો સૌથી મોટો વેક્સિન સ્ટોરેજ રૂમ અમદાવાદમાં તૈયાર કરાયો છે. રીજનલ વેક્સિન સ્ટોર રુમ તૈયાર કરવા તડામાર તૈયારી ચાલી રહી છે. 25 લાખ વેક્સિન સમાવવાની ક્ષમતા ધરાવતું કોલ્ડ સ્ટોરેજ W.I.C તૈયાર કરાશે. હાલના વેક્સિન સ્ટોરેજ રુમ કરતા અઢી ગણી કેપેસીટી વધારવામાં આવશે. તમામ જિલ્લાઓમાં વેક્સિનનો સપ્લાય રિજનલ વેક્સિન સ્ટોરથી કરાશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article