ગુજરાત સરકારે તમામ પ્રકારનાં વાહનોના PUCના દરમાં વધારો કર્યો,10 રૂપિયાથી લઈ 40 રૂપિયા સુઘીનો કરાયો વધારો

|

Sep 20, 2020 | 9:37 PM

ગુજરાત સરકારે વાહનોના PUCના દરમાં વધારો કર્યો છે. તમામ પ્રકારના વાહનોના PUC દરમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની વાત કરીએ તો ટુ વ્હીલરમાં રૂપિયા 20 થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે કે થ્રી વ્હીલરવાહનોના રૂપિયા 25 થી વધારીને 60 રૂપિયા કરાયા છે જ્યારે કે ફોર વ્હીલરમાં રૂપિયા 50 થી વધારી 80 રૂપિયા […]

ગુજરાત સરકારે તમામ પ્રકારનાં વાહનોના PUCના દરમાં વધારો કર્યો,10 રૂપિયાથી લઈ 40 રૂપિયા સુઘીનો કરાયો વધારો
http://tv9gujarati.in/gujarat-sarkar-e…sudhi-no-vadharo/ ‎

Follow us on

ગુજરાત સરકારે વાહનોના PUCના દરમાં વધારો કર્યો છે. તમામ પ્રકારના વાહનોના PUC દરમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની વાત કરીએ તો ટુ વ્હીલરમાં રૂપિયા 20 થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે કે થ્રી વ્હીલરવાહનોના રૂપિયા 25 થી વધારીને 60 રૂપિયા કરાયા છે જ્યારે કે ફોર વ્હીલરમાં રૂપિયા 50 થી વધારી 80 રૂપિયા કર્યા તો મિડીયમ અને હેવી વાહનોના રૂપિયા 60 થી વધારીને 100 રૂપિયા કરવામાં આવ્યા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:44 am, Fri, 21 August 20

Next Article