રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

|

Sep 06, 2019 | 8:16 AM

રાજ્યમાં અત્યાર સુધીમાં 105% વરસાદ થયો છે અને હજુ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 10 તારીખથી વરસાદ ઓછો થવાની શક્યતાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી સૌરાષ્ટ્ર- કચ્છમાં સારા વરસાદની શક્યતા છે અને […]

રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં અત્યાર સુધીમાં 105% વરસાદ થયો છે અને હજુ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 10 તારીખથી વરસાદ ઓછો થવાની શક્યતાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી સૌરાષ્ટ્ર- કચ્છમાં સારા વરસાદની શક્યતા છે અને માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના અપાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article