VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

|

Sep 12, 2019 | 4:36 AM

રાજકોટના ઉપલેટાનો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી હતી. જોકે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. આ પણ વાંચો: VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ Web Stories View more Neighbour of Mukesh Ambani : […]

VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

Follow us on

રાજકોટના ઉપલેટાનો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી હતી. જોકે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અને હાલ વેણુ ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. જોકે વેણુ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડેમ કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અને જરૂર જણાશે તો આ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. હાલ તમામ સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article