ગીર સોમનાથ: કપીલા નદીમાં આવેલા ઘોડાપૂરમાં રમકડાની જેમ તણાયો ટ્રક, જુઓ VIDEO

|

Sep 09, 2019 | 4:10 AM

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વેરાવળમાં ભારે વરસાદના બાદ કપીલા નદીમાં આવેલા પૂરથી એક ટ્રક તણાઈ ગયો હતો. આ પણ વાંચો: VIDEO: પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ બાદ કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી વહ્યા પણીના ધોધ Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી […]

ગીર સોમનાથ: કપીલા નદીમાં આવેલા ઘોડાપૂરમાં રમકડાની જેમ તણાયો ટ્રક, જુઓ VIDEO

Follow us on

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વેરાવળમાં ભારે વરસાદના બાદ કપીલા નદીમાં આવેલા પૂરથી એક ટ્રક તણાઈ ગયો હતો.

આ પણ વાંચો: VIDEO: પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ બાદ કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી વહ્યા પણીના ધોધ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હજારો કિલો વજન ધરાવતો ટ્રક પાણીના પ્રચંડ પ્રવાહ સામે જાણે કે રમકડાની જેમ તણાઈ ગયો. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને ડ્રાઈવરને બચાવી લીધો હતો. ઉપરવાસ વરસાદથી કપીલા નદી બે કાંઠે વહી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article