VIDEO: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ બાદ મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ, 2 ગામ બન્યા સંપર્ક વિહોણા

|

Aug 28, 2019 | 4:34 AM

છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ છે. મુલધર ગામનો કોઝ વે ધોવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝ વે પાણીમાં ગરકાવ થતા મુલધર, ટીમબી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામજનોને બોડેલી જવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરી 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવી રહ્યો છે. આ પણ વાંચો: […]

VIDEO: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ બાદ મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ, 2 ગામ બન્યા સંપર્ક વિહોણા

Follow us on

છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ છે. મુલધર ગામનો કોઝ વે ધોવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝ વે પાણીમાં ગરકાવ થતા મુલધર, ટીમબી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામજનોને બોડેલી જવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરી 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવી રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO: સુંધા માતા પર્વત પર ભારે વરસાદ, મંદિર પરિસર માંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article