સુરત શહેરમાં વહેલી સવારથી પડી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

|

Aug 27, 2019 | 3:59 AM

વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. શહેરના અડાજણ, રાંદેર,પાલ, ઉગત સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડતા, તેની અસર જનજીવ પર પડી છે. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સુરત શહેરના કોઝવેની જળસપાટીમાં પણ વધારો થયો છે. જ્યારે તાપી નદી […]

સુરત શહેરમાં વહેલી સવારથી પડી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Follow us on

વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. શહેરના અડાજણ, રાંદેર,પાલ, ઉગત સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડતા, તેની અસર જનજીવ પર પડી છે. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સુરત શહેરના કોઝવેની જળસપાટીમાં પણ વધારો થયો છે. જ્યારે તાપી નદી બે કાંઠે વહી રહીં છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article