VIDEO: સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

|

Aug 26, 2019 | 6:09 AM

આજથી 3 દિવસ માટે ફરી ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે અલગ-અલગ શહેરોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ વરસાદ જોવા મળ્યો. સુરતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના વરાછા, કાપોદ્રા અને પૂણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં […]

VIDEO: સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Follow us on

આજથી 3 દિવસ માટે ફરી ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે અલગ-અલગ શહેરોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ વરસાદ જોવા મળ્યો. સુરતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના વરાછા, કાપોદ્રા અને પૂણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ઉઠી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પેસન્જરને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ટોળકી પોલીસના સકંજામાં, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article