VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

|

Sep 26, 2019 | 12:54 PM

ડાંગમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આહ્વા બજારમાં પાણી ફરી વળતા વેપાર ધંધાને અસર થઈ હતી. ગીરીમથક સાપુતારામાં પણ વરસાદને પગલે પાણી ભરાતા લોકોને તકલીફ પડી હતી. અને જનજીવન ખોરવાયું હતુ. આ પણ વાંચો: અમદાવાદ: ટૂર ઓપરેટરો પર GST વિભાગનો સપાટો, રાજ્યમાં 9 કંપનીની 21 જગ્યા […]

VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Follow us on

ડાંગમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આહ્વા બજારમાં પાણી ફરી વળતા વેપાર ધંધાને અસર થઈ હતી. ગીરીમથક સાપુતારામાં પણ વરસાદને પગલે પાણી ભરાતા લોકોને તકલીફ પડી હતી. અને જનજીવન ખોરવાયું હતુ.

આ પણ વાંચો: અમદાવાદ: ટૂર ઓપરેટરો પર GST વિભાગનો સપાટો, રાજ્યમાં 9 કંપનીની 21 જગ્યા પર દરોડા

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article