ગુજરાત પોલીસે માસ્ક ન પહેરવા બદલ એક અઠવાડિયામાં લોકો પાસેથી 5 કરોડ 57 લાખ રૂપિયા વસુલ્યા

|

Dec 06, 2020 | 8:53 PM

ગુજરાત પોલીસે એક અઠવાડિયામાં માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી રૂપિયા 5 કરોડ 57 લાખ વસુલ્યા છે. માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનાર વિરૂદ્ધ પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. એક અઠવાડિયા દરમિયાન 56,144 લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામા ભંગ બદલ 2,713 લોકો વિરૂદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે. &   Web […]

ગુજરાત પોલીસે માસ્ક ન પહેરવા બદલ એક અઠવાડિયામાં લોકો પાસેથી 5 કરોડ 57 લાખ રૂપિયા વસુલ્યા

Follow us on

ગુજરાત પોલીસે એક અઠવાડિયામાં માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી રૂપિયા 5 કરોડ 57 લાખ વસુલ્યા છે. માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનાર વિરૂદ્ધ પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. એક અઠવાડિયા દરમિયાન 56,144 લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામા ભંગ બદલ 2,713 લોકો વિરૂદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

&

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણા: દૂધસાગર ડેરીની ચૂંટણી, અશોક ચૌધરીની પેનલને સમર્થન આપવા મતદારોએ લીધા સોગંધ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article